Close

બધું જાત અનુભવે જ ન શિખાય….

બધું જાત અનુભવે જ ન શિખાય.
આપણે જો માત્ર આપણી ભૂલોમાંથી જ શિખતા હોઇએ, તો આપણી સ્પીડ ઓછી રહેશે.
આપણે બિઝનેસમાં ત્વરાથી આગળ વધવું હોય, તો બીજાંના અનુભવો, બીજાંની ભૂલોમાંથી પણ શિખવું પડશે.
એના માટે આંખ-કાન ખુલ્લાં રાખો.
સૌથી પહેલાં તો મન ખુલ્લું રાખો. શિખવાની, સુધરવાની, સુધારવાની, બદલવાની તૈયારી રાખો.

(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે…તમારો ઓનલાઇન બિઝનેસ કોચ…www.GujaratiBusinessGuide.com)

Leave a Reply

%d bloggers like this: