Close

જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના,…

જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના, કોઇ મોટા વિઝનના ભાગ તરીકે દેખાવા મંડે છે, પોતાના કામની કીમત સમજાય છે, ત્યારે આપણું વિઝન જીવંત બને છે, એના સાક્ષાત્કારની શક્યતા વધી જાય છે.
તમારા ટીમ મેમ્બરોને તમારી કંપનીના વિઝનથી માહિતગાર કરો. એમને એમાં સામેલ કરો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3k4F8Xs

Leave a Reply

%d bloggers like this: