Close

નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે?…

નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે?
“જ્યાં સુધી આપણે જે કામ કરીએ છીએ એ કામ આપણને ગમતું નથી, ત્યાં સુધી આપણને સાચી સફળતા હાંસલ નથી થતી.” – ડેલ કારનેગી
નોકરી-ધંધામાં નિષ્ફળતાનું એક મુખ્ય કારણ એ જ છે કે કરનારને એ કામ ગમતું નથી હોતું.
કામ-ધંધો એવો પસંદ કરો કે જેમાં તમને રૂચિ હોય, જે કરવામાં તમને આનંદ આવતો હોય.
સવારે ઊઠીને કામ પર જવાનો બોજ લાગતો હોય, કંટાળો આવતો હોય, તો કદાચ શક્ય છે કે તમારું કામ તમને ગમતું નથી. મનગમતા કામમાં મન પરોવાશે, તો કામ કરવામાં આનંદ આવશે અને વધારે સફળતા પણ મળશે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3y4IcIb

Leave a Reply

%d bloggers like this: